• Gujarati News
  • Portraits Of History's Most Notorious Dictators Shows Their Softer Side

સૌથી ક્રૂર સરમખુત્યારો સાથે શરારતઃ જોતા જ હસી પડાય એવા Pix

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે સરમુખત્યારોની વાત આવે નજર સામે કૂર સદામ હુસૈનથી લઈને ગદ્દાફીની કૂરતાના કિસ્સાઓ ટળવળી ઉઠે. જોકે, ચીનના ડિજીટલ રીટચર ચન્ગલોંગ સનને આવા સરમુખત્યારોની વાતોમાં પણ શરારત સુજી છે. એમણે ઈતિહાસના કુખ્યાત સરમુખત્યારોની 'સોફ્ટર સાઈડ' બતાવવા પ્રયાસ કર્યો છે. તસવીરકાર ઝોઉ યુલોંગની મદદ વડે તેમણે એવી તસવીરો બનાવી છે કે જોતા જ હાસ્યનો છોળો ફૂંટી જાય.
સરમુખત્યારોના સિગ્નેચર ડ્રેસ, તેમના ચહેરાના ઓળખીતી રેખાઓ વગેરેને ધ્યાનમાં લઈ ફોટોશોપની મદદ વડે એવી તસવીરો બનાવાઈ છે કે જોનારને પ્રથમ નજરે એવું જ લાગે કે તસવીર ખુદ ક્રુર સરમુખત્યારની જ છે.
વિશ્વના કુખ્યાત સરમુખત્યારોની 'શરારતી તસવીરો' જોવા માટે ફોટો સ્લાઈડ કરોઃ