તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રગ પાર્ટી દરમિયાન પ્રથમ માળેથી પટકાતા જાણતી પોર્ન સ્ટારનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈંગ્લેન્ડની પોર્નસ્ટાર એમી સ્પેંસર (કાર્લા મે)નું પ્રથમ માળેથી પટકાતા મોત નીપજ્યું હતુ. ઘટના સયમે બ્રિઘટનના એક ફ્લેટમાં ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. તો સમગ્ર ઘટનામાં પોલીસે એક વ્યક્તિ અને મહિલાની ધરપકડ કરી છે, એની રિએલિટી શો જોર્ડી શોર બાદથી ચર્ચામાં આવી હતી. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ફેમસ હતી એમી.....
- એમીએ 2010માં પોર્ન સ્ટાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
- સાથે જ મોડલ તરીકે પણ કામ કરતી હતી અને બેબસ્ટેશન ટીવી પર એપિયર થઈ હતી.
- એમી પોતાના કુકિંગ ડિપ્લોમો ક્વાલિફિકેશન અંગે જણાવતી અને તેની નજરમાં કુકિંગ પણ સારું કરિયર ઓપ્શન હતુ.
રિએલિટી શો જોર્ડી શોર બાદથી આવી ચર્ચામાં
- એમીએ ફેમસ રિએલિટી શો જોર્ડી શોરમાં બબાલ મચાવી હતી.
- તેણે એક ઈંગ્લિશ ટીવી પર્સનાલિટી વિકી પેટિસન સાથે રાત વિતાવી હતી.
- આ શોમાં તે પોતાની હરકતોને કારણે ખૂબ જ ફેમસ થઈ હતી.
- જો કે લોકોએ એમીને વધુ પસંદ કરી ન હતી,
આવો છે રિએલિટી શો જોર્ડી શોર
- જોર્ડી શોર યુકેનો રિએલિટી શો છે, જે પ્રથમ વખત 2011માં ટેલિકાસ્ટ થયો હતો.
- પ્રથમ એપિસોડથી જ શોને પસંદ કરવામાં આવ્યો હતો. કેમ કે શોમાં ખરાબ હરકતોનું પ્રમાણ વધુ હતુ.
- સેલિબ્રિટિઝ ન્યૂડ થઈને ફરતી, એક બીજાને ગાળો આપવી, લડાઈ અને બેડ શેર કરવાને લઈને શો ચર્ચામાં રહ્યો હતો.

આગળની સ્લાઈડમાં જુઓ એમીની વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો