• Gujarati News
  • Australian Media Covers Incident Of Philip With Eight Columns

ફિલિપ હ્યુજીસઃ 22 યાર્ડમાં થયેલા મોતનું આઠ કોલમમાં કવરેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઓસ્ટ્રેલિયન મીડિયા કવરેજની કોલાજ તસવીર)

સિડની: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું નિધન થયું છે. ડોમેસ્ટિક ક્રિકેટ શેફફિલ્ડ શિલ્ડ ટૂર્નામેન્ટ દરમિયાન હ્યુજીસને માથામાં ઓસ્ટ્રેલિયન બોલર શેન એબોટ્ટનો એક ઘાતક બાઉન્સર બોલ વાગ્યો હતો. હ્યુજીસને તલ્કાલિક ધોરણે સિડનની સેન્ટ વિન્સેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેના ઉપર બે સર્જરી કરવા છતા ફેર પડ્યો ન હતો અને તે કોમામાં ચાલ્યો ગયો હતો. ગુરુવારે હ્યુજીસનુ નિધન થયું હતું. ક્રિકેટ જગતની આ ભારે દુઃખદ ઘટનાને ઓસ્ટ્રેલિયન મીડિયાએ ‘આઠ કોલમ’માં સ્થાન આપ્યું હતું. બુધવારના ઓસ્ટ્રેલિયન અખબારોએ આ દૂર્ઘટનાને અખબારના 'પાના ભરી'ને સ્થાન આપ્યું છે. ફિલિપ હ્યુજીસ સાથે થયેલી દૂર્ઘટનાનું ઓસ્ટ્રેલિયન અખબારોએ કરેલું કવરેજ અહીં રજુ કરાઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયન અખબારોએ કરેલા કવરેજની તસવીરો જોવા માટે સ્લાઈડ પર ક્લિક કરોઃ