કાટ્માળના ઢગલા, લોહીના રેલા, સડતી લાશો વચ્ચે બાળકનો જન્મ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુદરત છે , તેને કોઇ પહોંચી ના વળે. એક તરફ એવો કેર વર્તાવે કે આખાને આખા શહેર અને ગામ સાફ કરી નાખે, બાળકોને અનાથ કરી નાખે, ખાવા અન્નના દાણાં ના રાખે અને પીવા પાણીનું ટીપું. એવું લાગે કે આ તો નક્કી દુનિયાનો અંત જ છે. જીવતા લોકો પણ જીવનની આશા છોડી રહ્યાં હોય એવા સમયે આ જ કુદરત એવું કરે છે કે બધા જોતા જ રહે.

વિનાશની વચ્ચે આશાનું કિરણ દેખાય. જીવન ધબકતું જણાય. આવું જ થયું છે હૈયાનના હાહાકાર વચ્ચે. એક તરફ આખો દેશ કયામતનો અનુભવ કરી રહ્યું હતું ત્યારે એક એવી જગ્યાએ નવા જીવનું આગમન થયું જે જોઇએન પણ આખે દુનિયા કાંપી જાય છે.

કાટ્માળના ઢગલા, લોહીના રેલા, સડતી લાશો અને ચારેકોર માત્ર તબાહી જ તબાહી. જ્યાં કોઇ પણ પ્રકારની સુવોધાઓ નહોતી ત્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો.

આગળ ક્લિક કરી જાણો આ અંગે વધુ વિગતો, ક્લિક કરો આગળની સ્લાઇડ