• Gujarati News
  • Ooking Forward To Welcoming Modi To The US: John Kerry

અમેરિકા મોદીના સ્વાગત માટે બન્યુ આતુર, વિદેશપ્રધાન જ્હોન કેરીનો સંદેશો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને વીઝા આપવાની ના પડાનાર અમેરિકા હવે વડાપ્રધાન તરીકે મોદીના સ્વાગત માટે આતુર બન્યું છે. અમેરિકાના વિદેશપ્રધાન જ્હોન કેરીએ ભારતીય રાજતૂને પાઠવેલા સંદેશોમાં જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું અમેરિકામાં સ્વાગત કરવા અમેરિકા આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરે છે.
અમેરિકામાં ભારતીય રાજદૂત એસ. જયશંકર સાથેની મુલાકાતમાં કેરીએ આ મુજબનો સંદેશો પાઠવ્યો હતો. મોદી વડાપ્રધાન બન્યા પછી ભારતના કોઈ પણ મોટા રાજકીય નેતા સાથે કેરીની આ પ્રથમ મુલાકાત હતી.
આગળ વાંચોઃ શું કહે છે બાંગ્લાદેશના વડાપ્રધાન અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ...