PICS: આફ્રિકાનાં જંગલો સુધી પહોંચ્યુ ગ્લેમર, આ લોકો કરે છે આગવો MAKE-UP

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખૂબસૂરત બનવાની ચાહ કોને નથી હોતી. આ તસવીરો પૂર્વ આફ્રિકાનાં ઓમો આદિવાસી જાતિનાં લોકોની છે, જે પોતાની આગવી ફેશનથી શણગાર કરે છે. પ્રકૃતિ વચ્ચે રહેતા હોવાથી તે લોકો પોતાને સુંદર દેખાડવા માટે ઝાડ-પાનનાં શણગાર કરે છે. મુગટ ડાળીઓનો હોય છે અને રંગ પાંદડાનો. આ લોકો હજુ પણ આધુનિક દુનિયાથી દૂર છે. જોકે, શહેરી સભ્યતાનાં કેટલાક લક્ષણો તેમનામાં ધીરેધીરે પ્રવેશ કરે છે.

આ આદિવાસી જાતિની વસતિ 2,00,000 છે. ઓમો આદિવાસી લોકોની તસવીરો ફોટોગ્રાફર હૈંસ સિલ્વેસ્ટરે ખેંચી છે અને તેમને 'નેચરલ ફેશનઃ ટ્રાઇબલ ડેકોરેશન ફ્રોમ આફ્રિકા'માં પ્રકાશિત કરાઇ છે. જુઓ તસવીરો.... આવો શણગાર જોયો નહીં હોય... આ તો નેચરલ શણગાર છે....