• Gujarati News
  • Obscenity At Spring Break Beach Party In United States Of America

PIX: આ છે અમેરિકન સંસ્કૃતિઃ દારૂની છોળો સાથે કોલેજ સ્ટુડન્ટ્સની અશ્લીલતા છલકાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની બીજી સૌથી મોટી બીચ પાર્ટીનાં વરવા દ્રશ્યો

આ છે અમેરિકાની સંસ્કૃતિ.

ટેક્સાસનાં દક્ષિણ પેડર આઇલેન્ડમાં દારૂની પાર્ટીનાં એન્યુઅલ સ્પ્રિંગ બ્રેકમાં દારૂની છોળો સાથે અશ્લીલતા પણ છલકાઇ હતી. આશરે 60 હજારથી વધુ કોલેજ સ્ટુડન્ટ્સ વચ્ચે થયેલી આ પાર્ટી દર વર્ષે યોજાય છે. જેમાં વરવા દ્રશ્યો યોજાય છે.

આ પાર્ટીમાં કેટલાય દિવસો સુધી છોકરા-છોકરીઓ પોતાનાં માતાપિતાથી દૂર મસ્તી માટે કુખ્યાત કોકાકોલા બીચ ઉપર રેતી, સમુદ્ર અને સૂર્યનાં તાપમાં નગ્ન નાચ કરતાં રહ્યા. દારૂ પીને વિદ્યાર્થીઓ એવા તે છાકટાં બન્યા કે તેઓ ઝાલ્યા ઝલાતાં ન હતાં. પોલીસે દરમિયાનગીરી કરી તો ઘર્ષણ સર્જાયું અને 60 લોકોને ઇજા થઇ ગઇ.

પોલીસે તપાસ કરી તો ખબર પડી કે 15 વિદ્યાર્થીઓએ તો અતિશય માત્રામાં ડ્રગ લીધું હતું. જેમાંથી એક છોકરી તો માત્ર 19 વર્ષની જ હતી અને ડ્રગ લીધા બાદ તે ખૂબ જ મસ્તીમાં આવી ગઇ હતી. આ સિવાય પણ કેટલાય વિદ્યાર્થી ખૂબ નાની ઉંમરના હતાં. દારૂ-ડ્રગ્સ એટલા બધા લીધા કે તે જમીન પરથી ઊઠી પણ શકતા ન હતાં.

આ સ્પ્રિંગ બ્રેક પાર્ટી દુનિયાની સૌથી મોટી બીજી બીચ પાર્ટી છે. પ્રથમ નંબરે લાસ વેગાસની બીચ પાર્ટી આવે છે.

આગળ જુઓ, સ્પ્રિંગ બ્રેક પાર્ટીમાં વિદ્યાર્થીઓ કેવા સ્પ્રિંગની માફક ઉછળ્યા અને પોલીસે તેમને સાથ આપ્યા છતાં તે સખણાં ન રહ્યાં.... જુઓ આ જ છે અમેરિકન સંસ્કૃતિ.... ગુજરાતમાં દારૂબંધી છે તેનું સૌથી મોટું કારણ આ તો નથી ને.... જુઓ તસવીરો... દારૂ પીને છાકટા થયેલા સ્ટુડ્ન્ટસ્...