ઓબામા દંપતી સામાન્ય કામદાર બન્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓબામા દંપતી સામાન્ય કામદાર બન્યું

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને દેશના પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ ગુરુવારે 11મા નેશનલ ડે ઓફ સર્વિસ એન્ડ રેમેમ્બ્રેન્સ નિમિત્તે વોશિંગ્ટનમાં એક શાળામાં સર્વિસ પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સામાન્ય કામદારોની જેમ લોખંડની રેલિંગ લગાવી હતી.
વધુ તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો...