તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2014ના અંત પહેલા અમેરિકાનું સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પાછું આવી જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે 2014ના અંત સુધી અફઘાનિસ્તાનમાંથી તે પોતાનાં બધા સૈનિકોને પાછા બોલાવી લેશે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇને કહ્યું છે કે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર ન થવાની સ્થિતિમાં અમેરિકા આ વર્ષનાં અંત સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાનાં બધા સૈનિકોને પાછા બોલાવી લેશે.

ઓબામાએ આ સંદેશ ફોન પર થયેલી વાતચીત દરમિયાન આપ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે દ્વિપક્ષીય સુરક્ષા કરાર કરતા પહેલા તે એ વાતની બાંહેધરી નથી આપી શકતું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનાં દળો પાછા બોલાવી લીધા પછી પણ કેટલાક સૈનિકો સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા અને અફઘાન દળોને તાલીમ આપવા અફઘાનિસ્તાનમાં રહેશે કે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો