PMના વિમાનમાં 70 લાખ રૂપિયાના ખાસ બેડરૂમથી વિવાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇઝરાઇલના પ્રધાન મંત્રી બેંઝામિન નેતનયાહુ પોતાના ખાસ વિમાનમાં વધુ ખાસ બેડરૂમ બનાવવા બાબતે વિવાદોમાં ઘેરાઇ ગયા છે. તેમની સામે મિડીયા અને સ્થાનિક લોકો આરોપ મુકી રહ્યા છે કે તેમણે માત્ર પોતાના આરામ માટે કામ વિનાનો લાખોનો ખર્ચ કરી નાખ્યો છે.

પ્રધાન મંત્રી કાર્યાલયના જણાવ્યા મુજ્બ, આ મામલે વકરેલા વિવાદના કારણે હવે પ્રધાન મંત્રીની યાત્રાઓ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે.

ઇઝરાઇલના પ્રધાનમંત્રીના વિમાનમાં ખાસ બેડરૂમ બનાવવા માટે $127,000 એટલે કે રૂપિયા 70 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અગાઉ આઇસક્રીમ પર બેફામ ખર્ચ કરી વિવાદોમાં આવનાર પ્રધાનમંત્રી હવે નવા વિવાદમાં ઘેરાયા છે. વાંચો આગળ