NAT GEO CONTEST 2014: જુઓ વિશ્વભરની 21 AWESOME તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(NAT GEO CONTEST 2014માં આવેલી તસવીરો)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ હાલમાં નેશનલ જિયોગ્રાફિક ટ્રાવેલર ફોટો કોન્ટેસ્ટ-2014 ચાલી રહી છે. અર્થાત્ ટ્રાવેલર ફોટોગ્રાફર્સને પોતાની તસવીરો વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક મળશે. આ તસવીરો વિશ્વભરના પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ દ્વારા ક્લિક કરવામાં આવી છે. કોન્ટેસ્ટમાં શામેલ થનારી તસવીરોને તમે નેશનલ જિયોગ્રાફિકના ઓફિશિયલ સાઇટ પર જોઇ શકાશે.
આ કોમ્પિટિશન આ મહિનાના અંતમાં સમાપ્ત થઇ જશે. કોન્ટેસ્ટમાં ત્રણ કેટેગરી (પીપલ, પ્લેસ અને નેચર) રાખવામાં આવી છે. કોન્ટેસ્ટમાં વિનરને 2500 ડોલર (1.54 લાખ રૂ.) આપવામાં આવશે. જ્યારે ગ્રાન્ડ વિનરને 7,500 ડોલર (4.62 લાખ)નું ઇનામ આપવામાં આવશે. તે સિવાય વોશિંગ્ટન ડિસીની ટૂરની પણ ગિફ્ટ કરવામાં આવશે.

વોશિંગ્ટન ડીસીની ટૂર થકી ફોટોગ્રાફરને નેશનલ જિયોગ્રાફિકના વાર્ષિક ફોટો સેમિનારમાં ભાગ લેવાનો મોકો મળશે. આવો નજર કરીએ કોમ્પિટિશનમાં ભાગ લેનારી 21 AWESOME તસવીરો પર.
સ્લાઇડ બદલો, ને જુઓ કોન્ટેસ્ટની 20 AWESOME તસવીરો પર