તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • NASA Images From Space Show North Korea Shrouded In Darkness

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયામાં વીજળીનાં પુરવઠાની ગંભીર અછત, નાસાએ જારી કરી તસવીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે તરફ જમીન અને બે તરફ પાણીથી ઘેરાયેલું ઉત્તર કોરિયા તસવીરમાં સંપૂર્ણપણે કાળુ દેખાય છે. એવું લાગે છે કે પૃથ્વી પર વધુ એક બ્લેક હોલ થઇ ગયું છે.

આ તસવીર હાલમાં જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી નાસાનાં સેટેલાઇટે જારી કરી છે. નાસા અર્થ ઓબ્ઝરવેટરી વેબસાઇટે ટીપ્પણી કરી હતી કે સંપૂર્ણ કાળું ક્ષેત્ર (ઉત્તર કોરિયા) એવું દેખાય છે કે જાણે તે પીળા સમુદ્ર અને જાપાન સાગરને જોડતું હોય.

ઉત્તર કોરિયાની આ તસવીર સ્પષ્ટ જણાવે છે કે દેશ વીજળી પુરી પાડવાની બાબતે કેટલો નબળો છે. રાજધાની પ્યોંગયાંગને છોડી દેશના લગ
ભગ 2.40 કરોડ લોકો અંધારામાં જીવતા હોય તેમ લાગે છે.


વીજ વપરાશ

દક્ષિણ કોરિયામાં પ્રતિ કલાક 10,162 કિલોવોટ વીજળીનો વપરાશ થાય છે

ઉત્તર કોરિયામાં પ્રતિ કલાક 739 કિલોવોટ વીજળીનો વપરાશ થાય છે

નાના ટાપુ જેવી દેખાતી રાજધાનીની જનસંખ્યા 32.6 લાખની છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો