મોદીની ફિટનેસનું રહસ્ય: ઓબામા અને શરિફ શું કરે છે ફિટ રહેવા?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીના સત્તામાં આવતાની સાથે જ દેશ અને દુનિયામાં 'મોદી મોદી' થઈ રહ્યું છે. કાર્યભાર સંભાળવાના પ્રથમ દિવસથી જ દુનિયા આખીને મોદીની નોંધ લેવી પડી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ મોદી મીડિયામાં છવાયેલા રહ્યાં છે. ધડાધડ સભાઓ, પાર્ટી બેઠકો અને અહીં થી ત્યાં ઉડા-ઉડ કર્યા છતાં પણ મોદીના ચહેરા પર થાક વર્તાતો નથી. જે અંગે સૌને આશ્ચર્ય થઈ શકે છે. લોકો જાણવા ઈચ્છે છે કે આખરે મોદીની ફિટનેસનું રાઝ શું છે?

ભારતના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સુધી પોતાની જાતને ફિટ રાખવા માટે ભારે મહેનત કરે છે. ખાવા પીવા પર ખાસ ધ્યાન આપે છે. અહીં દુનિયામાં પોતાનો દમ બતાવી ચુકેલા કેટલાક વૈશ્વિક નેતાઓ કઈ રીતે પોતાની જાતને ફિટ રાખે છે તે અંગે માહિતી અપાઈ રહી છે. આ માટે તેઓ શું ખાય છે? તેમને શું પસંદ છે? વગેરે બાબતો પર ખાસ પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે.
આગળની સ્લાઈડમાં વાંચો કે નરેન્દ્ર મોદીથી લઈને અન્ય 'વર્લ્ડ લિડર્સ' પોતાની જાતને ફિટ રાખવા માટે શું કરે છે?