તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાએ બાળકને જીવતી ઈયળો ખવડાવી, વીડિયો થયો વાયરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશલ ડેસ્ક: માતા પોતાના બાળકનું કેટલું ધ્યાન રાખતી હોય છે.. ડગલેને પગલે તેની કેર કરતી હોય છે.. પરંતુ આ વીડિયો તમને વિચલીત કરી દેશે. માતા બાળકને જીવતી ઈયળો ખવડાવી રહી છે. પહેલાં શરૂઆતમાં તો વીડિયોમાં કશુ જણાતું નથી. પરંતુ ઈયળો માતાના હાથમાંથી નીચે પડી જાય છે અને નીચે સરકવા લાગે છે. ત્યારે ખબર પડે છે કે તે બાળકને જીવતી ઈયળો ખવડાવી રહી છે. નાના બાળકને એ પણ ખબર નથી કે તે શું ખાઈ રહ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો માતાની ટીકા કરી રહ્યાં છે. વીડિયો ફિલિપાઈન્સનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો