તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Men From The Bodi Tribe Compete To Become The Fattest During The New Year

નવું વષૅ : છ મહિના ગાયનું લોહી અને દૂધ પીને બને છે દૂંદાળા મહારથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાતળું દેખાવવું એ તો આજકાલ માત્ર છોકરીઓ જ નહીં પણ છોકરાઓનું પણ સપનું હોય છે. પણ ઇથોપિયાની એક આદિવાસી જાતિમાં જાડા અને દુંદાળા થવું એ મોભો ગણાય છે. જાડા થવા માટે આ આદિવાસી જાતિના લોકો સતત છ મહિના સુધી ગાયનું લોહી અને દૂધ મિક્સ કરીને ગટગટાવે છે.

આ એક વરસો જૂની પરંપરા છે. આજના બદલાયેલા યુગમાં પણ સ્થાનિક લોકો એ પરંપરાને જાળવી રાખવા માંગે છે. સરકાર જો કે બાબતે નારાજ છે.

દિવાળી અને બેસતું વષૅ ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે ત્યારે ઇથોપિયાના લોકો સમાજના સૌથી જાડિયા વ્યક્તિનું સન્માન કરીને નવા વરસની ઉજવણી કરે છે.

આ પ્રથા વિશે જાણવા અને અજીબોગરીબ તસવીરો જોવા ક્લિક કરતા રહો આગળની સ્લાઇડ