• Gujarati News
  • Massive Wall Of Ice Rises Out Of Lake And Destroys A Dozen Homes As Residents Watch Helplessly From The Shore

PHOTOS: અમેરિકા – કેનેડામાં બરફનું સુનામી ત્રાટક્યું, અનેક ઘરો ધ્વસ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના મિનેસોટામાં અને કેનેડામાં બરફનું સુનામી ત્રાટક્યું છે. જેના કારણે અનેક ઘરોને નુકશાન થયું હોવાના સમાચાર છે. બરફના તોફાને આખા વિસ્તારમાં જનજીવનને અસર પહોંચાડી હતી. ભારે પવનના કારણે શરદીમાં પણ વધારો નોંધાયો છે. તળાવો બરફના થઇ ગયા છે. લોકોને ઘરમાં જ પુરાઇ રહેવું પડ્યું છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.

પવનની ગતિ 55 માઇલ પ્રતિ કલાક હતી. વાતાવરણમાં બરફ જ બરફ દેખાતું હતું. શુક્રવાર રાત્રે ઓચરે રિવર શહેરમાં સ્ટેટ ઓફ ઇમરજંસી જાહેર કરી દેવામાં આવી હતી.

બરફના તોફાનોમાં ઘણા ઘરોને ભારે નુકશાન પણ થયું હતું.

આગળ તસવીરોમાં જુઓ, કેવો કાળો કેર વર્તાવ્યો છે સફેદ બરફના તોફાને?