તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેનઃ પાટા પરથી ઉતરી ટ્રેન, બે લોકોનાં મોત, અનેક ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેલિસિયાઃ સ્પેનમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનામાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. લોકલ મીડિયાની રિપોર્ટ્સ પ્રમાણે ગેલિસિયા પ્રોવિન્સના ઓ પોરિનો સ્ટેશન પાસે ઘટના બની હતી.
- નોર્થ સ્પેનના ગેલિસિયા પ્રોવિન્સ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
- રિપોર્ટ પ્રમાણે ગેલિસિયા પ્રોવિન્સમાં ઓ પોરિનો મ્યુનિસિપાલટીના એક બ્રિઝ સાથે ટ્રેન અથડાઈ હતી.
- દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન ગેલિસિયાના વિગો શહેરમાંથી વેલેન્કા દો મિન્હો જઈ રહી હતી.
2013માં થઈ હતી મોટી રેલ દુર્ઘટના
- 2013માં સ્પેનમાં મોટી રેલ દુર્ઘટના બની હતી.
- આ દુર્ઘટનામાં 79 લોકોનાં મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.
- આ દુર્ઘટના ગેલિસિયામાં સેટિયાગો ધ કોમ્પોસટેલા પાસે થઈ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો