તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન કરતા પણ ફાસ્ટ દોડે છે શખ્સ, જુઓ કેવી રીતે મેટ્રો ટ્રેનને રાખી દીધી પાછળ?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ કોઈ માણસ મેટ્રોથી ફાસ્ટ દોડી શકે ખરો? લંડનના એક શખ્સે સાબિત કરી આપ્યું કે તે મેટ્રો કરતા પણ વધારે ઝડપથી દોડી શકે છે.  જુઓ અહીં  તે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન મેન્સન હાઉસથી સ્ટેશન પરથી દોડવાનું શરૂ કરે છે. જેમ્સ હેપ્ટોનસ્ટોલ નામના આ રગ્બી પ્લેયરને લંડનની ટ્રાફિક વાળી ગલીઓમાંથી દોડીને નેક્સ્ટ સ્ટેશન કેનન સ્ટ્રીટ પહોંચવાનું હતું. તો બીજી તરફ મેટ્રો તેના રૂટથી સીધી ત્યાં પહોંચવાની હતી. સ્ટેશને પહોંચતા તેને વધારાના 72 પગથિયાં પણ ચઢવાના હતા. આમ છતાં તે મેટ્રોના દરવાજા બંધ થાય તેની 2 સેકન્ડ પહેલાં સેમ કમ્પાર્ટમેન્ટમાં પહોંચી જાય છે. જ્યાં તેના મિત્રો તેની રાહ જોઈ રહ્યા હતા. આ વીડિયો 2014નો છે પરંતુ હાલ તે વાયરલ થઈ રહ્યો છે. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો