તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Maharaja Of Patiala's Dinner Set Sells For 1.96 Million Pounds

મહારાજા ઓફ પટિયાલાનો ચાંદીનો ડિનર સેટ રૂપિયા 17 કરોડમાં વેચાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાંદીના ઢોળ ચડાવેલાં 1400 પીસનો ડિનર સેટ લંડનમાં ની કિંમત 1.96 million pounds એટલે કે રૂપિયા 177660460માં વેચાયું છે. આ ડિનર સેટ મહારાજા ઓફ પટિયાલા દ્વારા જમવા માટે ઉપયોગમાં લેવાતું હતું. અંગ્રેજ કલ્ચર ડિનર સર્વિસમાં આ એક વર્લ્ડ રેકોર્ડ હરાજી કિંમત છે.

લંડન ખાતે યોજાયેલી એક હરાજીમાં પટિયાલા મહારાજાનો ડિનર સેટ બહુ મોટી કિંમતે વેચાયો હતો. આ ડિનર સેટ એક સદી પહેલાં મહારાજા દ્વારા ઉપયોગમાં લેવાતો હતો. હરાજી અગાઉ જે કિંમત અંદાજવામાં આવે હતી તેના કરતાં ડબલ ગણી કિંમતે વેચાણ થયું છે.

આગળ વાંચો, કેવા શોખ પાળતાં હતાં મહારાજા ઓફ પટિયાલા? એક તસવીરી સફર