તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 60 સેકન્ડમાં જ ખેલ તમામ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર 60 સેકન્ડમાં જ ખેલ તમામ!

સિંહને અમસ્તો જ જંગલનો રાજા નથી કહેવાતો! કેન્યામાં મસાઇ મારાના અભયારણમાં એક સિંહની સામે લડવાની જંગલી હરણે હિંમત દાખવી હતી. જોકે તેના કારણે છંછેડાયેલા સિંહે તેને ગળાથી પકડીને માત્ર અને માત્ર 60 સેકન્ડમાં જ તેનો ખેલ તમામ કરી દીધો હતો. આ તમામ ઘટનાક્રમને રાજસ્થાનના ફોટો ગ્રાફર આદિત્ય સિંહે કેમેરામાં કેદ કરી હતી.
વધુ તસવીર જોવા માટે ફોટો સ્ક્રોલ કરો...