• Gujarati News
  • Latest Bizarre Marriage In Africa 8 Year Old Groom And 61 Year Old Bride

61ની વહુ અને 8નો વરરાજા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઇ તમને કહે કે એક રૂમમાં 61 વર્ષની મહિલા ડાયનિંગ ટેબલ પર આઠ વર્ષના બાળક સાથે નાસ્તો કરી રહી છે, તો તમે તુરત જ નક્કી કરી લેશો કે ચોક્કસથી કોઇ દાદી અને તેના પૌત્રની વાત થઇ રહી છે, પરંતુ તમે જાણીને નવાઇ લાગશે કે આ બંને પતિ-પત્ની છે.
સાઉથઆફ્રિકાના આઠ વર્ષના સાનેલે મૈસિલેલા સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે અને તેની પત્ની 61 વર્ષની હેલેન શાબંગૂ પાંચ બાળકોની માતા છે. સાનેલેની માતા પણ પણ દીકરાની વહુ કરતાં 15 વર્ષ નાની છે. આ અનોખી જોડીએ ગત મહિનાની 10મીએ લગ્ન કર્યા હતા.
આ લગ્નનું કારણ આઠ વર્ષના સાનેલેના દાદાનું સપનું હતું. સાનેલેના દાદા મરતા પહેલા પોતાના પૌત્રના લગ્ન થયેલા જોવા ઇચ્છતા હતા.

8 વર્ષના વરરાજાનું લગ્નજીવન કેવું છે જાણવા માટે સ્લાઇડ બદલો...