તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Landslides, Floods Kill 50, Displace 12,000 In Nepal

નેપાળમાં મેઘતાંડવ, 50નાં મોત, હજારો ઘરવિહોણાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના ઉત્તરાખંડ બાદ પાડોશી નેપાળમાં આકાશમાંથી આફત વરસી રહી છે. છેલ્લાં ત્રણ સપ્તાહમાં ભારે વરસાદ અને જમીનો ખસી પડવાના કારણે 50થી વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે 12 હજાર જેટલા લોકો ઘરબાર વગરના થઇ ગયાં છે.

મળતી માહિતી મુજ્બ, નેપાળમાં સતત વરસાદ પડી રહ્યો છે. ગ્રુહ વિભાગના નિવેદનમાં જણાવ્યા મુજ્બ, દેશનાં જુદાં જુદાં ભાગોમાં વરસાદના કારણે 50 લોકોનાં મોત થયાં છે. હજુ 19 લોકો લાપતા છે.

900 ઘરો સાવ તુટી ગયાં છે. 12 હજાર લોકો ઘરવિહોણાં થઇ ગયાં છે. હજારથી વધુ પશુઓ પણ મોતને ભેટ્યાં છે.

આગળ જુઓ, તસવીરો