ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિ‌યે...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - આઈસ બકેટથી ન્હાતા જ્યોર્જ બુશ )
આઈસ બકેટ ચેલેન્જ હાલમાં લોકોના દિમાગમાં એટલી હદે છવાઈ ગઈ છે કે સામાન્ય લોકોથી માંડીને મોટી સેલિબ્રિટી પણ આ ચેલેન્જ સ્વીકારવા માટે તલપાપડ થઈ રહ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્ર્યોજ બુશે પણ આ ચેલેન્જ સ્વીકારતા યુએસના કેન્નેબંકપોર્ટ ખાતે જ્ર્યોજ બુશ પર તેમનાં પત્ની લૌરા બુશે બરફનું ઠંડું પાણી નાખ્યું હતું. હાલમાં આ રમતે વિશ્વભરમાં જોર પકડયું છે.