બ્રશ કરવાનો કંટાળો આવે તો અજમાવો જાપાનીઝ ભેજાગેપનો આઇડિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેટલાંય યંગસ્ટર્સને બ્રશ કરવાનો કંટાળો આવતો હોય છે. આવો જ કંટાળો જાપાનના યૂટ્યૂબ યૂઝર tokioFNને આવ્યો. તેણે ઓટોમેટિક પિસ્તોલના માથે બ્રશ લગાવ્યું. આથી જેમ ગન ચાલે તેમ બ્રશ થતું જાય. તેણે પોતાના ઇનોવેટિવ આઇડિયાનું ડેમોનસ્ટ્રેટ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો.
ડેમોનસ્ટ્રેટ કરતી વખતે ટીનેજરને પેઇન થતું હોય તેવું વીડિયોમાં દેખાય છે. ડેન્ટિસ્ટે વીડિયોમાં દર્શાવેલ સ્ટાઇલને દાંત માટે અત્યંત જોખમી ગણાવી હતી.

જાપાનીઝ ભેજાગેપનો આઇડિયાની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલો
(વીડિયો છેલ્લી સ્લાઇડમાં જોઇ શકાશે)