ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાથી ભૂકંપ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુર્વીય ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપે આખા દેશને હલાવી દીધો છે. જો કે આ અંગે હજી કોઇ જાનહાનિના સમાચાર આવ્યા નથી. ઇન્ડોનેશિયા મેટ્રોલોજી અને જીયોફિઝિક્સ એજન્સીએ જણાવ્યું કે શુક્રવારે 4 વાગે આવેલા ભૂકંપનું કેન્દ્ર પાપુઆ બરાત આઇલેન્ડ હતું. 6.2ની તીવ્રતાથી આવેલા ભૂકંપને કારણે લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.