PHOTOS: 10 પરમાણુ દુર્ઘટના, લાખો લોકોને મોતના મોંમાં ધકેલ્યા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ અટોમેટિક એનર્જી એજન્સી અનુસાર ન્યુકિલઅર દુર્ઘટના તે ઘટના હોય છે,જેના કારણે ભારે માત્રામાં રેડિયોએક્ટિવીટી થાય છે અને તેના લીધે માણસ, જીવ-જંતુઓ અને પ્રકૃતિ પર તેનો ગંભીર દુષ્પ્રભાવ પડે છે.

ન્યુકિલઅર એક્ટીવીટી દુર્ઘટનાઓમાં માણસોને શારીરિક અને માનસિક રૂપે ગંભીર રીતે આડ અસર થાય છે.ઘણી વાર તો તેની અસર પેઢીઓ સુધી વંશપરંપરાગત રોગના રૂપે જીન્સમાં આવે છે. દિવ્ય ભાસ્કર.ડૉટ કોમ પોતાના વાચકોને આજે દુનિયાના કેટલાક અત્યંત ખતરનાક ન્યુકિલઅર દુર્ઘટનાઓ વિશે જણાવે છે..