ગે પાર્ટનરનું માંસ ખાનારા પોર્નસ્ટારની શોધમાં આખા યુરોપમાં રેડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરી લંડનના વેમ્બલેમાં પોતાના સાથીની નૃશંસ હત્યા કરીને તેના અંગોને ખાઇ જનારા કેનેડિયન પોર્ન સ્ટારને પોલીસ શોધી રહી છે. લ્યુકા મૈગ્નોટા નામના આ પોર્ન સ્ટાર પર આરોપ છે કે તે પોતાના સાથી જુન લિનની હત્યા કરીને તે બાદ તેણે તેનું માંસ ખાધુ અને બાકીના અંગોને કેનેડિયન રાજનીતિક પાર્ટીઓની ઓફિસે પાર્સલ કર્યા.પોલીસ અનુસાર મૈગ્નોટા લગભગ 6 મહિના પહેલા વૈમ્બલે, નોર્થ લંડનમાં રહેતો હતો. ગત શનિવારે મૈગ્નોટા ફ્લાઇટથી પેરિસ માટે રવાના થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેણે પેરિસ જવાના એક દિવસ પહેલા આ નૃશંસ કાર્યને પરિણામ આપ્યું. મૈગ્નોટાને જુન લિનની ગળું કાપીને હત્યા કરી અને તેના હાથ અને પગને કેનેડીયન રાજનેતાઓની ઓફિસમાં પાર્સલ કર્યા. પોલીસ અનુસાર હાલની સ્થિતિ દર્શાવે છે કે હત્યારાએ કતલ બાદ ડેડ બોડીનું અમુક માંસ પણ ખાધું હતું.બુધવારે મૃતકના હાથ અને પગ ઓટાવા સ્થિત કન્ઝરવેટિવ પાર્ટી અને લિબરલ પાર્ટીના હેડક્વાટરે પહોંચ્યા, જેના બાદ પોલીસ હરકતમાં આવી ગઇ. જો કે પોલીસે અત્યાર સુધી કોઇ જાણકારી મળી નથી કે મૈગ્નોટા ક્યાં છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે બ્રિટનમાં ક્યાંક છુપાયેલો છે.