તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના ટેક્સાસમાં પૂરપીડિતોની મદદ માટે ભારતીયોની સેવાની સરવાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં ‘હાર્વે’ વાવાઝોડાની અસર હેઠળ ત્રાટકેલા વિનાશકારી પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે સ્થાનિક ભારતીય યુવાઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. તેમણે પૂરપીડિતો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે તથા તેમને તબીબી સહાય અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડે છે. ટેક્સાસના મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ભારતીયોની કેટલીક રેસ્ટોરન્ટ્સે પણ પૂરગ્રસ્તોની મદદ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...