તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણે-અજાણે લેવાઇ ગઇ એવી તસવીરો જેને જોઇ નીકળી જ જશે વાહ-વાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક ફોટોગ્રાફરની ખ્વાહિશ હોય છે કે એ એવી ઘટનાઓ, એવી ક્ષણોને કેમેરામાં કેપ્ચર કરે જે યાદગાર બની જાય. ઘણી વાર એક એક સારી તસવીર માટે ફોટોગ્રાફર કલાકો સુધી એક જ સ્થળે બેસી રહેતા હોય છે. ઘણી વાર એવું પણ થાય કે જાણે-અજાણે એવી તસવીરો ખેંચાઇ જાય જે આપોઆપ યાદદાર બની જતી હોય છે.

આજે અમે આપને એવી 15 તસવીરો બતાવી રહ્યા છીએ જે જાણે-અજાણે જ ખેંચાઇ હતી પણ એવી રીતે લેવાઇ ગઇ હતી કે યાદગાર બની અને આજે આખી દુનિયા તેને જોઇ વાહ વાહ કરે છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ અને જોતા રહો તસવીરો