તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટન: પીએમ થેરેસા મેની હત્યાનું ષડ્યંત્ર, આતંકીને કોર્ટમાં રજૂ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: બ્રિટનના પીએમ થેરેસા મેની હત્યાના ષડ્યંત્રનો ખુલાસો થયો છે. સિક્યોરિટી સર્વિસ એમઆઈ 5ના ડિરેક્ટર એન્ડ્રયૂ પાર્કરે કેબિનેટ મંત્રીઓને કહ્યું કે શંકાસ્પદોએ ડાઉનિંગ સ્ટ્રીટ પર વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. તેના બાદ તેમણે થેરેસા મેની હત્યાની યોજના બનાવી હતી. બંને આતંકીઓને 26 નવેમ્બરે એમઆઈ 5, સ્કોટલેન્ડ યાર્ડ અને વેસ્ટ મિડલેન્ડ્સના એટીએસ અધિકારીઓએ સંયુક્ત અભિયાનમાં ઝડપી લીધા હતા. તેમને બુધવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો