ફોટોગ્રાફીના શોખથી મળી દુનિયામાં ઓળખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રશિયાના વિદ્યાર્થી મારત દુપરી રિયલ લાઈફ સ્કાય વોકર છે

રશિયાના વિદ્યાર્થી મારત દુપરી રિયલ લાઈફ સ્કાય વોકર છે. તેને ચાર વર્ષ પહેલાં ગગનચૂંબી ઇમારતો અને સ્થળો પર જઈને ફોટા ખેંચવાનો શોખ જાગ્યો, જે આજે તેની આગવી ઓળખ બની ગયો છે. મારતે જણાવ્યું કે, આમ કરવાથી તેને એક પ્રકારની ઊર્જા‍ મળે છે. તેને લાગે છે જાણે કે તે ધરતીમાં સૌથી ઊંચા સ્થાન પર છે. મોસ્કોના બહારના વિસ્તારમાં આવેલા ઊંચા ટાવર પરથી લીધેલો મારતનો આ ફોટો ખૂબ જ પ્રખ્યાત છે.