તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાના સૌથી મોટા સત્તાપલટા, લોહીથી લખાયેલો ઇતિહાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યારે પ્રજાની અંદર સરકાર પ્રતિ આક્રોશ ફેલાઇ જાય છે ત્યારે ક્રાંતિનો આગાઝ થાય છે. લોકોની નામરજી છતાં સરકાર સત્તાની લાલચમાં ખુરશી ના છોડે અને લોકોએ રસ્તા પર ઉતરી આવવું પડે તો જ સત્તાપલટા થતાં હોય છે. આ પ્રક્રિયામાં રાજા કે સરકારને પોતાના પદ પરથી હટાવી બધું કામકાજ પોતાના હાથોમાં લઇ લેવામાં આવતું હોય છે. ઘણી વાર પ્રજા ચિત્રમાં ના હોય પણ વિરોધીઓ દ્વારા કબજો જમાવવામાં આવતો હોય છે.

ઇજિપ્તમાં પણ એવું જ થયું છે. એક જ વરસમાં ક્રાંતિનું પુનરાવર્તન થયું છે. ગયા રવિવારે મધ્ય આફ્રિકાના ગણરાજ્યમાં સેલેકા વિદ્રોહીઓએ રાજધાની બાંગુઇ પર કબજો જમાવી લીધો. બાદમાં રાષ્ટ્રપતિ દેશ છોડી પાડોશી દેશમાં ભાગી ગયાં.

સત્તાપલટાની તવારીખ ઘણી લાંબી છે. ઇતિહાસ સાક્ષી છે ઘણાં બધાં સત્તાપલટાઓનો.

આજે દિવ્ય ભાસ્કર ડોટ કોમ વાચકો માટે ખાસ લઇને આવ્યું છે દુનિયાના સૌથી મોટા સતાપલટાઓની માહિતી. લોહીની શાહીથી લખાયેલાં છે એ ઇતિહાસ.

આ એવી ઘટનાઓ છે જે થયા બાદ પણ ઇત્તિહાસ રચાતો જ ગયો.