હવામાં ગુલાંટ મારવાની અદભૂત કળા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવકને હવામાં ગુલાંટ લગાવતો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા

લિબિયાની રાજધાની ત્રિપોલીમાં પાર્કર રમતોની પ્રેક્ટિસ દરમિયાન એક યુવકને હવામાં ગુલાંટ લગાવતો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ રમત ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ખૂબ જ લોકપ્રિય છે. આ રમતમાં સૈનિકોને આપવામાં આવતી તાલીમ જેવા કરબતો કરવામાં આવે છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...