Funny: મારી ઉંઘ બગાડી તો તમારી ખૈર નથી, જોઇ લો રિયલ લાઇફ કુંભકર્ણોને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબી મુસાફરીમાં મુસાફરી દરમિયાન ઘણી વાર લોકો ઉંઘી જતા હોય છે, પરંતુ એવા પણ કેટલાક લોકો હોય છે જેને ટ્રેનમાં ચઢતા વેંત જ ઉંઘ આવી જતી હોય છે. તમે પણ જ્યારે ટ્રેનમાં બસમાં ફરતા હશો ત્યારે આસપાસમાં આવા ઉંઘણશી અચૂક જોવા મળતા હોય છે. જેને જોઇને હસવું આવી જતું હોય છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગમે તે સમયે ને ગમે તે જગ્યાએ સૂઇ જતા લોકોની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
સ્લાઇડ બદલોને જુઓ પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉંઘણશીઓની ચૂંટેલી તસવીરો....