તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Four Indian American Kid Chefs Win White House Challenge

પાંચ ભારતીય બાળકોએ જીતી વ્હાઇટ હાઉસની લંચટાઇમ ચેલેન્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મૂળના પાંચ અમેરિકન બાળકોએ વ્હાઇટ હાઉસ દ્વારા આયોજિત 'નેશનલ લંચ ટાઇમ ચેલેન્જ'ના વિનર્સમાં સ્થાન મેળવ્યું છે. આ કોમ્પિટિશનમાં પૂરા અમેરિકામાંથી 1300 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, જે પૈકી 54 બાળકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું.
બાળકોમાં પોષણયુક્ત ખોરાકનું ચલણ વધે તે માટે છેલ્લા બે વર્ષથી આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. આ કોમ્પિટિશનમાં 12 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોએ પોતાના પેરેન્ટ કે રિલેટિવની મદદથી પૌષ્ટિક, સસ્તું અને ટેસ્ટી ખાવાનું તૈયાર કરવાનું રહે છે.


કોમ્પિટિશન અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...