• Gujarati News
  • Flight Attendants Across The World Enjoying Mile High Lifestyle

એર હોસ્ટેસ કે હોટેસ્ટ જાતે જ નક્કી કરો, બેસ્ટ એરલાઇન્સની બ્યૂટી ક્વીન્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને કારણે વિવિધ ટ્રેન્ડ એટલા વાઇરલ બનતા હોય છે, સેલિબ્રિટીઝથી માંડી વિવિધ પ્રોફેશનના લોકો તેનું અનુકરણ કરતાં હોય છે.
થોડા સમયથી અનોખા સેલ્ફી પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ખાસ્સો ચાલે છે. ખાસ કરીને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો અનોખા સેલ્ફી પોસ્ટ કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. સેલ્ફી પોસ્ટ કરવાનો ચસ્કો હવે, વિશ્વભરની પ્રસિદ્ધ એરલાઇન્સની એર હોસ્ટેસને લાગ્યો છે.
યુવાન અને રૂપકડી એર હોસ્ટેસ હેવી મેકઅપ, એવિએટર સન ગ્લાસિસ, સ્માઇલિંગ ફેસ સાથે ખાલી ફ્લાઇટ, કેબિન કે સાથીદાર સાથે સેલ્ફી ક્લિક કરીને પોસ્ટ કરીને પોતાની જોબ કેવી ગ્લેમરસ છે તેનો શો-ઓફ કરતી હોય છે.
ખાસ કરીને યુરોપિયન એરલાઇન્સની એર હોસ્ટેસમાં આ ટ્રેન્ડ જોવા મળે છે. તેઓ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર #trolleydolly #galley #cabincrew #airhostess #flightattendant #crewlife #flight અથવા #lifeofahostie જેવા હેશટેગ્સ સાથે ફોટો પોસ્ટ કરતી હોય છે.


સ્લાઇડ બદલો અને વિશ્વભરમાંથી કેટલીક રૂપકડી એર હોસ્ટેસકે એરલાઇન્સ બ્યૂટી ક્વીનની તસવીરો જુઓ