ગંગાની સફાઈ મોદી માટે માથાનો દુઃખાવોઃ જુઓ દુનિયાની 5 સ્વચ્છ નદીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં ગંગા નદીની સફાઈના બહાર રાજકારણમાં વધુ એક ચર્ચા ચકડોળે ચડી છે. દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સાથે પોતાનો ભાવનાત્મક સંબંધ જાહેર કર્યા છે. ત્યારે વારાણસીના સાસંદ તરીકે તેમના પર માત્ર બનારસ જ નહીં, દેશ આખાના ભારે અપેક્ષાઓ છે.
મોદી માટે જે સૌથી મોટા પડકાર તરીકે જોવામાં આવી રહ્યું છે એ છે ગંગાની સફાઈનું ભગીરથી કાર્ય. જોકે, આ મુદ્દે હજુ સુધી મોદી સરકાર દ્વારા કોઈ યોજના જાહેર કરવામાં નથી આવી. પણ લોકો ઈચ્છી રહ્યાં છે કે આવનારા દિવસોમાં મોદી ગંગાની સફાઈ માટે કોઈ પગલું ભરે. જોકે, મોદીએ ગંગાની સફાઈ માટે શરૂઆતી ગંભીરતા તો બતાવી જ છે. તેમણે ઉમા ભારતીને જલ સંસાધન મંત્રાલય ઉપરાંત ગંગાની સફાઈ માટેના વિશેષ મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે.

પણ, આ તો થઈ ભારતની વાત. અહીં વિશ્વની એ પાંચ નદીઓ રજૂ કરાઈ રહી છે જે પોતાના સ્વચ્છ અને શુદ્ધ પાણી માટે દુનિયા આખીમાં પ્રખ્યાત છે. આ બધી જ નદીએ ક્યારેક ભારે પ્રદુષિત હતી. પણ આજે સ્થિત કંઈક અલગ છે. આ નદીઓ પરથી ભારત પણ પ્રેરણા મેળવી શકે એમ છે.

આગળ વાંચો... દુનિયાની સ્વચ્છ નદીઓ અંગે...