તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાંઘાઈમાં વિમાન પહેલા જ ઉડાનમાં તૂટી પડ્યું, 5નાં મોત, 5 ઇજાગ્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેઈજિંગ: ચીનની આર્થિક રાજધાની શાંઘાઈ નજીક બુધવારે પાણી અને જમીન બંને પરથી ઉડાન ભરી શકતું એક વિમાન નદી પર બાંધવામાં આવેલા પુલ સાથે ટકરાતા પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય પાંચને ઇજા પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેસના 208 બીમાં 10 લોકો સવાર હતા. વિમાને શાંઘાઈના જિનશાન જિલ્લાથી ઝોઉશાન શહેર માટે ઉડાન ભરી હતી અને રસ્તામાં અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે વિમાનની આ પહેલી જ ઉડાન હતી. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર ઇજાગ્રસ્ત પાંચ લોકોમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો