• Gujarati News
  • European Satellite Will Fall To Earth, But No One Is Sure Where

યુરોપિયન સેટેલાઇટ ગમે ત્યારે, ગમે ત્યાં તુટી પડે એવી સંભાવના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક યુરોપિયન સેટેલાઇટ ગમે તે સમયે અને ગમે તે સ્થળે તુટી પદે એવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. કોઇ પણ જાણતું નથી કે એ ક્યારે અને કયાં તુટી પડશે પણ આ ધરતી પર પડશે એ વાત નકી છે. એ યુરોપિયન સેટેલાઇટ ધરતીનું ગ્રેવિટેશનલ ફિલ્ડ માપતું હતું તે હવે ગ્રેવિટી દ્વારા જ તે તુટી પડે એવી સંભાવના છે.

એવી આશંકા છે એક આગામી થોડા દિવસોમાં જ સેટેલાઇટ ધરતી પર ભટકાય એમ છે. જો કે ચોક્કસ માહિતી કોઇ આપી શકે એમ નથી. જ્યારે સેટેલાઇટ ધરતી પર પદશે ત્યારે પણ 25થી 45 ટુકડાઓ તો હશે જ. 200 પાઉંડનું વજન ધરાવતા હશે.

આ એક વધુ સેટેલાઇટ જે આકાશમાંથી સીધું જ ધરતી પર આવી રહ્યું છે. એક અંદાજ મુજ્બ, આ વરસે જ 100 ટનથી વધુ કાટમાળ આકાશમાંથી ધરતી પર વરસ્યો છે પણ ક્યારેય એ સમાચાર સાંભળવા મળ્યા નથી કે તેના કારણે કોઇને પણ ઇજાઓ પહોંચી હોય.

આગળ જાણો, લોકો માટે જોખમ બની શકે છે સેટેલાઇટ? અગાઉ ક્યારે બન્યા હતાં આવા બનાવો? આવી અનેક વિગતો જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ