તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસવીરોમાં જુઓ, રાષ્ટ્રપતિને ભોંયભેંગો કરનાર પ્રજાની ખુશીનો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇજિપ્તમાં ફરી એકવાર સત્તા પલટો થયો છે. લોકજુવાળની જીત થઇ છે. રાજકીય સંકટમાં નવો જ વળાંક આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા આંદોલન બાદ સેના પ્રમુખે સરકારને અલ્ટીમેટમ આપી દીધું હતું. જેની સમયમર્યાદા પુર્ણ થઇ જતાં પ્રમુખ મોહંમદ મોરસીને ખુરશીમાંથી હટાવી દઇ ચીફ જસ્ટીસને દેશની કમાન સોંપી દેવામાં આવી છે.

મિસ્રની સેનાએ સંવિધાને નિલંબિત કરી નાખ્યું છે અને બહુ ટૂંક સમયમાં ફરી પ્રમુખની ચુંટણી કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. ઘણા દિવસોથી લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ને મોરસીને હટાવવા માંગણી કરી રહ્યા હતાં.

આગળ જુઓ તસવીરો