તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા ભારતની પણ જાસુસી કરે છે, સ્નોડેનને ભારતમાં શરણની માંગણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ નેશનલ સુરક્ષા એજંસીના ઓપરેશન પ્રિઝમ તળે વોશિંગ્ટન સ્થિત જે 38 દેશોના દુતાવાસોની જાસુસી કરી હતી એમાં ભારતીય દુતાવાસનો પણ સમાવેશ થાય છે. એડવર્ડ સ્નોદેન દ્વારા લીક કરવામાં આવેલા દસ્તાવેજોમાં આ દાવો કરવામાં આવ્યો છે.

લંડન સ્થિત અખબાર ધી ગાર્ડીયનને લીક કરવામાં આવેલી રિપોર્ટના હવાલાથી ખબર આપવામાં આવી હતી કે

અમેરિકા જાસુસી માતે વ્યાપક તરકીબો અજમાવી રહ્યું છે. અખબારના જણાવ્યા મુજ્બ, દસ્તાવેજોમાં 38 દેશોના દુતાવાસોનો ઉલ્લેખ છે. ભારતનું નામ પણ એ યાદીમાં જાપન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, તુર્કીના નામો સાથે છે.