• Gujarati News
  • Indian Who Settle In Other Part Of World Are Celebrate Diwali.

જુઓ દિવાળીની ઉજવણી કેવી રીતે થાય છે વિશ્વના અન્ય દેશોમા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્ક. દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીના તહેવારો અને ગુજરાતી નવું વર્ષ ફક્ત ગુજરાત, ગુજરાતીઓ કે ભારતીયો માટે જ મહત્ત્વનું છે એવું નથી. દેશના અન્ય રાજ્યોમાં ગુજરાતની જેમ અગિયારસથી દિવાળીના તહેવારો શરૂ નથી થતાં. બલ્કે દિવાળીના દિવસની મહત્તા જરૂર છે.
એતો ઠીક પરંતુ દરિયાપારના દેશોમાં પણ દિવાળીના તહેવારોનું એટલુંજ મહત્ત્વ છે. વિદેશોમાં માત્ર એશિયાના દેશોમાં નહીં પણ નાઇટ કલ્ચરના જનક એવા પશ્ચિમના દેશોમાં પણ દિવાળીની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. ભારતની સાથે દક્ષિણ એશિયામાં આવતા નેપાળ કે શ્રીલંકામાં તો દિવાળીના તહેવારની ઉજવણી કરવાની પરંપરા છે. જોકે, ભારતીય લોકો વિદેશમાં જ્યાં જ્યાં સ્થાયી થયાં છે ત્યાં પણ ભારતીય સંસ્કૃતિની પ્રણાલી અને પરંપરાઓને સ્થાપી છે.
આગળ જુઓ ક્યા-ક્યા દેશમાં દિવાળીની ઉજવણી થાય છે....