• Gujarati News
  • Chinese Artist Has Really A Great Art Hiding In The City

PHOTOS: ...... અને પળવારમાં આંખોની સામેથી ગુમ થઇ ગયો એક ચીનો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં એવું કોઇ પણ કામ નથી, જે અશક્ય હોય. ચીનનાં લિઉ બોલિનને જ જોઇ લો, તે ગાયબ થઇ જતાં દુનિયાનાં પ્રથમ વ્યક્તિ બની ગયા છે. 38 વર્ષીય આ કલાકાર પોતાની કલાકારીનાં દમ પર આજે ચીન સહિત દુનિયાભરમાં મશહૂર થઇ ગયા છે. કોઇક તેમની કળાથી ભૂત માનીને ડરી જાય છે તો કોઇક ખૂબ જ

તેમની ખાસિયત એ છે કે તેઓ પોતાની આસપાસનાં માહોલમાં ભળી જાય છે. આમાં તેમનામાં અને માહોલમાં જરા પણ અંતર લાગતું નથી. કેટલાય કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહીને તેઓ પેઇન્ટ કરાવે છે. જોનારાને તેમના અને વાતાવરણમાં કોઇ જ ફરક લાગતો નથી. 2005માં ચીની સરકારે તેમનો આર્ટ સ્ટુડિયો બંધ કરી દેતા તેઓ 'હાઇડિંગ ઇન ધ સીટી' નામે સીરીઝ ચલાવીને પોતાનો વિરોધ જતાવી રહ્યા છે...

આ ચીની ખરેખર ચક્રમ, ધૂની, પાગલ... જે કહો તે બધું જ લાગે છે... તેની ગુમ થવાની કલાને તમે પણ 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપ્યા વગર રહેશો નહીં... જુઓ તો ખરા, જબરદસ્ત આર્ટ છે આ ચીના પાસે... માનશો નહીં... બસ જોતા જજો... આગળ...