મોદીને મલશે 1.60 લાખ પગાર, જાણો કેટલો પગાલ મળે છે પાર્કે દેશોના વડાઓને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ દેશી વિદેશના ચાર મહેમાનો વચ્ચે રાષ્ટ્રપતિ ભવનના પ્રટાગણમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સહજ પ્રશ્ન થાય કે દેશના વડાપ્રધાન તથા અન્ય સાર્ક દેશોના વડાઓને કેટલો પગાર મળતો હશે. આપણે આ અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું
1.6 લાખ રૂપિયા માસિક પગાર
ભારતના વડાપ્રધાન તરીકે મોદીને દર મહિને 1.6 લાખ રૂપિયા જેટલો પગાર મળશે. આમાં 50,000 પગાર, 3,000 સંપ્ચુઅરી એલાઉન્સ (ખાવા-પીવા માટેના ખર્ચ કરીકે મળતું ફંડ), 62,000 ડેઈલી એલાઉન્સ અને 45,000 સંસદીય ક્ષેત્ર એલાઉન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી નિવાસ, અંગત સ્ટાફ વિશેષ વિમાન સહિત અન્ય સુવિધાઓ પણ મળે છે. 2012માં એક આરટીઆઈના જવાબમાં આ પ્રમાણેનો ખુલાસો કરાયો હતો.
આગળ જાણો, સાર્ક દેશોમાં અન્ય ટોચના નેતાઓને કેટલો પગાર મળે છે...
(વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી હસ્તાક્ષર કરી રહ્યા છે)