• Gujarati News
  • Banned Film Slips On To Big Screen In China After Worker Error

ચીન : જાહેર સ્ક્રીન પર પ્રતિબંધિત પોર્ન ફિલ્મ ચાલી અને ટોળાં થયાં ભેગાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં જાહેર સ્થળે એક એવી ઘટના બની કે લોકોએ તેની મન ભરીને મજા તો માણી પણ સાથે સાથે એ ભૂલ કરનારને જાહેરમાં ગાળો પણ દીધી. બન્યું એવું કે એક અતિ વ્યસ્ત ચાર રસ્તા પર લાગેલી જાહેર એલ.ઇ.ડી. સ્ક્રીનમાં ભૂલથી ચીનમાં જે પોર્ન ફિલ્મ પર પ્રતિબંધ છે તે ચાલવા લાગી અને જેની તેના પર નજર પડી તે ઉભા રહીને જોવા લાગ્યા.

થોડા સમયમાં તો ભારે ભીડ જમા થઇ ગઇ. એ વખતે ટોળું ભેગું થયું પણ કોઇએ અવાજ પણ ના કર્યો પણ જ્યારે આખી વાત બહાર આવી કે આ તો ભૂલથી પોર્ન ફિલ્મ લાગી ગઇ હતી તો જે લોકો ફિલ્મ જોઇને મજા માણતા હતા તે જ ભૂલ કરનારને ગાળો આપવા લાગ્યાં.

ઉત્તર ચીનના જિલિન પ્રાંતમાં આ ઘટના બની હતી. લોકોએ મોટી સંખ્યામાં દસ મિનિટ સુધી પોર્ન ફિલ્મની મજા માણી હતી. "The Forbidden Legend: Sex and Chopsticks" ફિલ્મ જાહેર સ્ક્રીનમાં દેખાડવામાં આવી હતી. આ ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મુકેલો છે.

કેમ બન્યું આવું? કેમ પ્રતિબંધિત ફિલ્મ જાહેર સ્ક્રીન પર આવી ગઇ? વાંચતા રહો આગળ ક્લિક કરીને અને જુઓ એ સ્ક્રીન પર દેખાડાતી ફિલ્મની તસવીરો