તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • An Astronaut's View Of The North Korean Electricity Black Hole

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર કોરિયામાં એટલું અંધારું કે જાણે બ્લેક હોલ હોય તેવું લાગે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉત્તર કોરિયામાં એટલું અંધારું કે જાણે બ્લેક હોલ હોય તેવું લાગે
- તસવીર સ્પષ્ટ દર્શાવે છે કે દેશ પાવર સપ્લાય મામલે ખુબજ નબળો છે


બે બાજુએ જમીન અને બે બાજુ પાણીથી ઘેરાયેલું ઉત્તર કોરિયા તસવીરમાં સંપૂર્ણ કાળા રંગનું દેખાઈ રહ્યું છે. એવું લાગે છે કે જાણે પૃથ્વી પર બ્લેક હોલ રચાયેલો છે. આ તસવીર તાજેતરમાં જ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી નાસાને મળી છે. નાસા અર્થ ઓબ્ઝરવેટરી વેબસાઈટે કોમેન્ટ કરી છે કે આખો કાળો ભાગ જાણે યલો સી અને જાપાનના સમુદ્રને જોડી રહ્યો છે.

ઉત્તર કોરિયાની આ તસવીર સ્પષ્ટ દર્શાવે છે કે દેશ પાવર સપ્લાય મામલે ખુબજ નબળો છે રાજધાની પ્યોંગયોગંને બાદ કરતાં દેશમાં અંદાજે ૨.૪૦ કરોડ લોકો અંધારામાં જીવે છે.

- વીજળીનો વપરાશ દક્ષિણ કોરિયા ૧૦, ૧૬૨ કિલો વોટ પ્રતિકલાક
-ઉત્તર કોરિયા ૭૩૯ કિલો વોટ પ્રતિકલાક
- રાજધાની નાના ટાપુ જેવી દેખાઈ રહી છે. જેની વસ્તી ૩૨.૬ લાખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો