• Gujarati News
  • Ambition, Sex And Hillary’s 'hideous Coke Bottle Glasses' Laid Out In Screenplay Of Her Romance With Bill

તે મને એ રીતે જોતો તો કે હું સાવ નગ્ન, ઉત્તેજિત, ઘાયલ મહેસુસ કરતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તે આમ તો મહિલાવાદી હતી. વિચિત્ર હેરકટ અને આંખો પર બિહામણાં કોકની બોટલના ગ્લાસ જેવડાં ચશ્માં. બીજી તરફ તે છ ફૂટનો હટ્ટો કટ્ટો જવાન. તેને જે કોઇ પણ મળતું તે તેની પર ઓવારી જતું. નસીબે આ બન્નેને ભેગા કરી દીધાં. શરૂઆત થઇ હતી અમેરિકાના રાજકારણમાં એક ખાસ પ્રેમની. આવું અને બીજું ઘણું બધું છે. હિલેરી ક્લિંટનના જીવન પર બનનારી એક ફિલ્મમા સ્ક્રીન પ્લેમાં મહત્વાકાંક્ષાઓ, ભરપૂર સેક્સ અને અનેક વાતો છે જે દુનિયા જાણતી જ નથી.

કહાની શરૂ થાય છે હિલેરી કેવી રીતે મળી હતી બિલ ક્લિંટનને. સ્ક્રીનપ્લેમાં બન્નેની લવ લાઇફને ઉજાગર કરવામાં આવી છે અને સેક્સના બહુ મહત્વના ભાગ તરીકે ગણવામાં આવ્યું છે. એક ઉત્તેજક દ્રશ્યમાં તો એ હદે બન્ને પ્રેમ કરે છે કે જાણે એક્બીજાને ખાઇ જવાના ના હોય.

એ મહિલાના મનમાં ઘણી બધી મહત્વાકાંક્ષાઓ પણ છે. આ વાર્તાને જો કે હજુ કોઇ નિર્માતા મળ્યું નથી. લેખક દરિણ કોરિયાનો વતની યુંગ કિમ છે. ન્યુ જર્સીમાં તે રહે છે. તે કહે છે કે સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે, પણ કલ્પનાનો પણ આશરો લેવામાં આવ્યો છે.

આ વાર્તા છે એક મહ્ત્વાકાંક્ષી મહિલાની, તેના સફરની.

બિલે તેના બ્લાઉઝના બટન ખોલી નાખ્યા. આગળ શું થયું વાંચવા ક્લિક કરો આગળની સ્લાઇડ