પોર્ન ઇન્ડસ્ટ્રીના ઉઘાડા સત્ય : દર 39મી મિનિટે નવી ક્લીપ, દર ક્ષણે 30 હજાર દર્શકો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોર્ન ઇન્ડસ્ટ્રીના ઉઘાડાં સત્ય: દર 39મી મિનિટે અપલોડ થાય છે નવી ક્લીપ

જ્યારે તમે આ સમાચાર વાંચી રહ્યા હશો ત્યારે દુનિયાનું કદાચ જ કોઇ મહાનગર હશે જ્યાં ઓછામાં ઓછા 30 હજાર લોકો પોર્ન ફિલ્મ કે પોર્ન વેબસાઇટ નહીં જોઇ રહ્યા હોય. એમ પણ લોકોની ડીમાંડ પુરી કરવા માટે પોર્ન ઇંડ્સ્ટ્રી દર 39મી મિનીટે એક નવી ક્લીપ વેબસાઇટ પર અપલોડ કરી દે છે. યુ ટ્યુબની દસ નંબરની ચેનલ મુજ્બ, 20 ટકા મર્દ કામકાજ દરમિયાન જ પોર્ન જોતા હોય છે.

આગળ જાણો પોર્ન ઇંડ્સ્ટ્રીના ઘણા ઉઘાડા સત્ય. આગળ વાંચવા ક્લિક કરો...