તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Al Qaeda Terror Leader Anwar Al Awlaki Paid Thousands For Prostitutes, FBI Documents

ભારતીય એન્જિનિયર તરીકે ઓળખાણ આપી વેશ્યાઓ સાથે સેક્સ માણતો આતંકવાદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક સનસનીખેજ મામલામાં ખુલાસો થયો છે કે અમેરિકામાં મૌલવાથી અલકાયદાના કટ્ટર આતંકી લીડર બનેલા નવર અલ-અવલાકી વેશ્યાઓ સાથે સેક્સ કરવા લાખો રૂપિયા ખર્ચ કરતો હતો. આ ખુલાસો ત્યારે થયો જ્યારે જ્યુડિશિયલ વૉચને આ મામલે દસ્તાવેજો મળ્યાં. અવલાકી 2011-2002માં અમેરિકી ગુપ્ત એજંસી એફબી.આઇ.ની નજર તળે હતો. ત્યારે તે અડધા ડઝન વેશ્યાઓ સાથે સંપર્કમાં હતો. ફોક્સ ન્યુઝમાં અવલાકી વિશે એક રિપોર્ટનો રિવ્યુ પ્રકાશિત થયો છે.

એ અહેવાલમાં તેની રંગીનિયતની બાબતો વધારે છે.

સપ્ટેમ્બર્, 2011માં અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને અવલાકીને મારી નાખ્યો હતો. પણ તેનાં જીવનનાં કાળાં પાનાં હવે ખુલી રહ્યાં છે.

આગળ જાણો, મસ્જિદના મૌલવીથી આતંકી નેતા બનેલા લીડરની વેશ્યાઓ સાથેની દાસ્તાન, ક્લિક કરો આગળની સ્લાઇડ