તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ahmedabadi Won The Rockefeller Foundation Innovation Challenge

યુએસમાં રોકફેલર ફાઉન્ડેશનની ઇનોવેશન ચેલેન્જ જીતતો અમદાવાદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુએસના પ્રતિષ્ઠિત રોકફેલર ગ્રૂપ દ્વારા રોકફેલર ફાઉન્ડેશન્સ સેન્ટેનિઅલ ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇનોવેશન ચેલેન્જનો મુખ્ય ધ્યેય વિશ્વભરમાં નબળી આર્થિક વ્યવસ્થા ધરાવતા દેશોના મજૂરોને ઉપયોગી થઇ શકે તેવા ઇનોવેશન્સને સપોર્ટ કરવાનું છે. 18મી જૂને આ ચેલેન્જના 10 વિનર્સના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
124 દેશોમાંથી આવેલ 2260 એપ્લિકેશન્સમાંથી 10 લોકોને પસંદ કરવામાં આવ્યા છે.
આ 10 વિજેતાઓમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે, જે પૈકી એક ઇનોવેટર ગુજરાતના અમદાવાદનો છે.
વીણવાનું કામ કરતાં લોકો માટે અમદાવાદી બિપ્લબ પૌલે ખાસ પ્લેટફોર્મ શરૂ કર્યું છે.


(તસવીરો સૌજન્યઃ ફેસબુક)
અમદાવાદી ઇનોવેટરના પ્રોજેક્ટ અંગે વધુ જાણવા માટે સ્લાઇડ બદલો...